Quotes by Meru in Bitesapp read free

Meru

Meru

@meru.kuchhadiya


 મેધાણી*

ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા,
 કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા
સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે,
 છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા! 

Read More

સ્માઇલવાળી છોકરીની શોધમાં.!!! Part-2

story thodi fast se. ...
https://www.matrubharti.com/book/19857322/

21મી સદીનું વેર-49

Next novel Kyare avse
https://www.matrubharti.com/book/9699180/