Quotes by Mehul Dhandhala in Bitesapp read free

Mehul Dhandhala

Mehul Dhandhala

@mehuldhandhala2754


BE POSITIVE
अफ़सोस नहीं इसका हमको, जीवन में हम कुछ कर न सके,
झोलियाँ किसी की भर न सके, संताप किसी का हर न सके,
अपने प्रति सच्चा रहने का, जीवन भर हमने काम किया,
देखा-देखी हम जी न सके, देखा-देखी हम मर न सके

Read More

?....વેદના....,?
માંગતા તો મંગાઈ ગયો અવતાર પતંગિયાનો ઈશ્વર પાસે,?
ક્યાં ખબર હતી કે જગત માં ફુલો પ્લાસ્ટિકના જ વધ્યા છે....!!?

Read More

એકલા બદનામ નથી થવું અમારે
આ જમાના માં...

લખી લખી ને તને પણ મશહૂર કરી દઈશ...

# all my dear sister

????????????

" આંસું તમારું હોય...,
અને પીગળતું કોઈક બીજું હોય..
તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... "

" પછી એ પ્રેમ નો હોય, મિત્રતા નો હોય કે લાગણી નો હોય...... "
????????☺️?☺️?

Read More