Quotes by Mehul Dabhi in Bitesapp read free

Mehul Dabhi

Mehul Dabhi

@mehuldarji1921


જીવન નાં અંધકાર માં પ્રકાશ નું કિરણ ફેલાવવું એનુ નામ જ શિક્ષણ.
મેહુલ ડાભી
જય જલિયાણ જોગી

જીવન માં એટલું જ શીખો કે સામેવાળા ને જરૂરિયાત પૂરી થાય એટલે કોઈ પણ આપણ ને ફેકી દેશે.
જય જલિયાણ જોગી
મેહુલ ડાભી

Read More

ગમતી વ્યક્તિ થી દુઃખ લાગે ત્યારે આ વાક્ય યાદ રાખવુ.દુખ મહત્વ નુ હોય તો વ્યક્તિ ભૂલી જવુ અને વ્યક્તિ મહત્વ ની હોય તો દુઃખ ભૂલી જવુ,
મેહુલ ડાભી
જય જલિયાણ જોગી

Read More

જીવન માં એટલુ યાદ રાખવું જેને આપણા માટે ઘણું બઘુ ગૂમાવ્યુ હોય તે (માતા-પિતા)આપણા જીવન થી દુર ન કરવા.
મેહુલ ડાભી
જય જલિયાણ જોગી

Read More

વિશ્વાસ નો પતંગ
#પતંગ

જ્યાં એકબીજા નો સહવાસ, પ્રેમ , હૂંફ, લાગણી,આદર હશે ને ત્યાં ન્યાય નો કોઈ પ્રન્શ્ન જ ન હોય.
મેહુલ ડાભી

માત્ર નિમિત

માત્ર સુખ નું સરનામું