Quotes by M P D in Bitesapp read free

M P D

M P D

@mehulbhai4545gmailco


કોઇ સાથ ના આપે તો દુઃખી નઈ થવાનું
કેમકે ઈશ્વર થી મોટું હમસફર કોઈ નથી …॥✅✅🙏

આ ડિજિટલ નફરત મને બહુ ગમે છે
ને પછી પાછું ઓનલાઈન આવીને
હું ગઈ કે નહી એ જોવું
Oyy પાગલ ઓળખું છું તને
આ ડિજિટલ ચાહત પણ મને બહુ જ ગમે છે.

Read More

આ ડિજિટલ નફરત મને બહુ ગમે છે
ને પછી પાછું ઓનલાઈન આવીને
હું ગઈ કે નહી એ જોવું
Oyy પાગલ ઓળખું છું તને
આ ડિજિટલ ચાહત પણ મને બહુ જ ગમે છે.

Read More

રૂપ થી અંજાયો નથી.. સ્નેહ થી ભીંજાયો છું. તુ .કહે પીછો છોડ.. કેમ કહું પડછાયો છું..

હંમેશા સકારાત્મક લોકો સાથે રહો, કારણ કે તેઓ સમસ્યામાં પણ સમાધાન જુએ છે.

સંબંધ રહે કે ના રહે,
રહસ્યો અકબંધ રહે એ જ વફાદારી.....

Life ની સૌથી worst filling એ છે કે આપણે જે ને priority માં રાખ્યા હોય છે તે વ્યક્તિ ના જીવન માં આપણે option માં હોઇ એ.....

ભીતર સળગેલી વેદનાને એકાંત મા બેસી ને ઠારૂ છુ..
હેરાન કરતી અમુક ધારણાઓને મારા હાથે જ મારૂ છું!

ભીતર સળગેલી વેદનાને એકાંત મા બેસી ને ઠારૂ છુ..
હેરાન કરતી અમુક ધારણાઓને મારા હાથે જ મારૂ છું!

રાત ના રોયેલા
દિવસે બધા થી
વધારે હસે છે.