Quotes by Mehta in Bitesapp read free

Mehta

Mehta

@mehta9254


રાત પડી ત્યારે લોકો સુરજ શોધે છે

પૃથ્વી પ્રદૂષિત કરીને લોકો ચોખ્ખી હવા શોધે છે.

શહેર વસાવીને હવે લોકો ગામ શોધે છે

હાથમાં કુહાડી રાખી હવે લોકો છાયા શોધે છે.

અજબ છે આ માનવ મનમાં વેરઝેર રાખીને પ્રેમ શોધે છે...
🌹
GOOD 〽⭕➰N❗NG🌹

Read More

salute Hyderabad police ?
encounter gang rape accused ?

sahi hai...

*સુંદર અભિનય એટલે?*
*'મનમાં'*સંઘર્ષ હોવા છતાં પણ*
*ચહેરા ઉપર 'હાસ્ય' હોય..*

*એક વખત ભગવાન મહાવીર ને એક સાધકે પુછ્યું કે મૃત્યુ અને મોક્ષમાં શું ફરક છે.*
*ભગવાન મહાવીર નો સુંદર જવાબ, "શ્ચાસ પુરા થઈ જાય અને ઇચ્છા ઓ બાકી રહી જાય તે મૃત્યુ છે અને શ્ચાસ બાકી રહે અને ઇચ્છા ઓ પુરી થઇ જાય તે મોક્ષ છે."*

Read More

*હસ્તો ચહેરો જ મોટુ હથિયાર છે.*
*સાહેબ*
*ક્યાંક વાંચ્યું કે..*
*હારેલા માણસ નો હસતો ચહેરો ,*
*જીતેલા ની ખુશી ને પણ મારી નાંખે*

Read More