Quotes by Manjar in Bitesapp read free

Manjar

Manjar

@meghasampat6545
(697)

તું પડકાર રોજ ફેંક મને ,
મારી ઝીલવાની રીત રોજ અલગ હશે
તું આંસુ રોજ દે મને ,
મારી હસવાની રીત રોજ અલગ હશે!
~માંજર.

Read More

कुछ यूं समाए बैठा है हजारों गम खुद मैं यह शहर ,
जैसे हमने अपनी आंखो में बीनबुलाए आंसुओ को रखा है!
-"मांजर"

Read More

તારી પાસે તો કંઈ કેટલાય કારણો છે રિસાવા માટે,
એક કારણ તો કહે મને તને મનાવવા માટે,
- મેઘા સંપટ "માંજર"