Quotes by MEGHA PATEL in Bitesapp read free

MEGHA PATEL

MEGHA PATEL

@meghapatel3623


एक पता है मेरे पास, जहा खत में भेजा करती हूं,
मेरे आरज़ू ए खत का जवाब तुम लिखते क्यूं नहीं ?

બે ચાર દાયકાનો સમય લઈને આવજે....
મારે ઘણું બધું કહેવું છે...


- Megha.

સંબંધમાં જ્યારે સંવાદ નથી થતો ત્યારે વિવાદ થવા લાગે છે.

-Megha.