The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ડિજિટલ યુગનો અભિશાપ, જે દૂર હતું તે નજીક આવે છે,પરંતુ જે નજીક હતા તે દૂર થઈ ગયા એનુ શું ????
તું ..... એટલે કે મારું ગમતીલું અવકાશ કે જ્યાં ઝરમર ઝરમર હંમેશા ઔંશ બની તું મને તારા પ્રેમમાં ભીંજવતી રહે ને મને ઓતપ્રોત થઈ તારામાં ભીંજાવુંય ગમે...!!! -Curly_
વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચેનું અંતર એટલે સમસ્યા.. curly_
પ્રણય પછી તો થાય જ ને પાગલ, સનમ અને પૂનમનો સમન્વય જો થયો છે. curly_
હદય મારૂ નાજુક છે પણ હું બંધાઈશ હદયના તાંતણે જ બંધનની ક્યાં જરૂર છે બંધાઈશ હું આંસુના ઝાકળે જ..... -Curly_
*Happiness* is a misaddressed emotion, When you seek it for yourself, it cannot be found... But when you give it to others... It'll find its way back to you... 😊have a wonderful day 😊 Curly_
ખીલવા થી લઇ ને ખર્યા સુધી જે એક મહેક ફેલાવી જાય હું કોઇ એવા વ્યક્તિત્વ ની શોધ માં છું.
હું મને ગમું છું એ મારા જીવનનો જશ્ન છે, અન્યને ગમુ કે ના ગમુ એ તેઓનો પ્રશ્ન છે...!!!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser