Quotes by Megha Meghajoshi in Bitesapp read free

Megha Meghajoshi

Megha Meghajoshi

@meghameghajoshi6615


હસવું નથી છતાં હસવું પડે છે
કોઈ પુછે કેમ છો? તો મજા મા કહેવુ પડે છે
જિંદગી એ એક એવો રંગ મંચ છે જયાં બધા ને ફરજિયાત નાટક કરવુ પડશે.

Read More

ફુલો ને ખબર નથી કે
ઝાકળ કયાંથી અાવે
પ્યાર ને નથી ખબર ચાહત કયાં થી આવે.

શોધવાથી એ લોકો મળે જે ખોવાઈ ગયાં છે. એ લોકો કયારેય નથી મળતા જે બદલાય ગયા છે

ભુતકાળ ને યાદ ન કરો
ભવિષ્ય ની કલ્પના ન કરો
વર્તમાન મા જીવો.

કયારેક જીદગી એવા મોડ પર લાવે છે, જો કંઈક બોલી યે તો સબંધ તુટી જાય ને ન બોલ યે તો આપણે તુટી જાયે છીએ.