Quotes by meet bhanderi in Bitesapp read free

meet bhanderi

meet bhanderi

@meetbhanderi161655


??રાધે...રાધે...??

જીદંગી ના અમુક વણાંક એવા હોય છે જ્યા સત્ય અને સમજણ હોવા છતાં નિર્ણય લઈ શકાતો નથી.

દુનિયા સમજે કે ના સમજે તમે સમજી જાવ,

જીત ના બેજ માર્ગ છે.

"ખમીજાવ"

કા

"નમીજાવ".....

Read More

સુપ્રિમ કૉર્ટના ચુકાદા મુજબ રાતે ૮ થી ૧૦ ફટાકડા ફોડી શકાશે...

તો હું એમ પુછુ કે છેલ્લો ફટાકડો ૦૯:૫૯ એ સળગાવ્યો હોય ને ૧૦:૦૧ એ ફૂટે તો ચાલે કે ઠારીનાખવાનો.....?? પુસો તો કોક વકિલને?????

Read More

? દુનિયા જીતીને શું કરશો સાહેબ,
જયારે☝તમારા જ તમારી હારની રાહ જોતા હોય...✍

ક્યાંકથી ઉજરડા, તો ક્યાંકથી મલમ મળશે,
સંબંધે સંબંધે થોડો ઘણો ફરક મળશે..!!

દરેક પરિસ્થિતિ સ્વિકારી લો;
જીવનમાં આનંદ જ આનંદ મળશે..!!

Read More

મનના ઊંડાણ માં વર્ષો ના અંધારા,
ને બહાર ઝળહળતા સ્વપ્નો એવું પણ બને.

આપણે ક્યાં પરિચિત હતાં એક બીજા થી.
વીતી જાય વર્ષો ફરી અજાણ્યા એવું પણ બને .

કોને કહ્યું નથી રહી શક્તિ જુજ્વાની .
અમે જન્મ્યાંજ સંઘર્ષો માં એવું પણ બને.

પ્રેમ કર્યો વ્હાણા વીતી ગયા.
આવે તે યાદ દરેક ક્ષને એવું પણ બને …..

????????

જ્યાં નીતિ અને બળ બન્ને ને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે.

Read More

સારા માણસો સાથે સારા બનો, ખરાબ સાથે ખરાબ નહી, કારણ કે... હીરા થી હીરો ઘસાય છે પરંતુ કાદવ થી કાદવ સાફ નથી થતુ...

Read More