Quotes by Meera Vala in Bitesapp read free

Meera Vala

Meera Vala

@meeravala
(58)

બહુ લાંબી હતી એના દુશ્મનો ની કતાર ;
તો શું થયું, જંગ જીતવાની ખેવના હતી એનામાં..
#કતાર

બધું જ આપીને દયા કરી હતી ;
આટલું કાફી નથી, એક ભિખારી ને માટે..!!
#દયા

જયારે તમે કોઈ ને દિલ માંથી લાત મારી ને બહાર કાઢો છો ને , ત્યારે એ વ્યકિત પણ કોઈ ને કોઈ સ્વરૂપે એની જિંદગી માંથી તમને લાત મારી દે છે એ પણ જયારે તમે એની લાત ખાવા પણ તૈયાર હોવ.
#લાત_મારવી

Read More

લાઈક ઓછી અને વ્યુસ વધારે મળે છે ;
પુછપરછ તો કરવી પડે ને , આખરે તકલીફ શું પડે છે..!!
#પૂછપરછ

મોડું થઈ ગયું , પુછપરછ માં ;
સમય જતો રહ્યો હતો , પ્રેમ નો...
#પૂછપરછ

લલચાવીશ નહીં મને , તારી નશીલી આંખો ના ઈશારે ;
એ જ નશા ને, મૌન થી મારતા પણ આવડે છે મને...

#લલચાવવું

ખોટ ખાલી ત્વરીત નિર્ણય શકિત ની હતી ;
બાકી ફેંસલો તો આજે પણ મારા હાથ માં હતો...
#ત્વરિત

હતો ઉભો એ અડગ રખેવાળ બનીને ;
વહોરી શહીદી સમય જતા , ત્રિરંગા ને સલામ કરીને...
#સલામ

કદાચ, એટલો આસાન પણ નહોતો એ પ્રેમ નો પંથ ;
દેખાતા તો સરળ હતો , પણ કાતીલ નજરો એ મુશ્કેલ બનાવ્યો હતો..
#મુશ્કેલ