Quotes by meera rathod in Bitesapp read free

meera rathod

meera rathod

@meerarathod3497


તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,
અમે કમળની દાંડલી કરીએ શી કરીએ તકરાર..

તું મહેકતા ગુલાબ જેવું ધીમું ધીમું હસે...,

એજ દ્રશ્ય હરઘડી મુજ નયનોમાં વસે....

તારા નામનો છેડ્યો 'એકતારો'
હું, તારી 'મીરાં' તું, 'ગીરધર' મારો....

જરા હળવેથી શ્વાસ લેજે,
તારા હૈયાની ટોચ પર બેઠી છું હું.....

"કેમ છે?" એટલુ તો પુછી શકાય ને?
વાત કરવા 'ઈશ્ક' હોવુ જરુરી તો નથી.