Quotes by Meena Parmar in Bitesapp read free

Meena Parmar

Meena Parmar

@meenaparmar2234


-Meena Parmar

-Meena Parmar

અધારા થી ઉજાસ સુધી ની સફર માગૅ થી મઝિલં સુધી ની સફંર કાઈ નથી બસ બધું છે ત્યાં સુધી ની સફંર આસાન નથી આ જીવંન થી મુત્યુ સુધી ની સફંર...

-Meena Parmar

Read More

એક એવું જણ તો ખાસ હોવું જોઈએ ને એ બારેમાસ હોવું જોઈએ ખુદ ને જોવાનું કદી ચુકાય નહી એટલો તો અજંવાસ હોવો જોઈએ...

-Meena Parmar

Read More

સ્નેહ ની સાકંળી શેરી માં તુ અને હુ માટે જગ્યા જ કયાં છે ત્યાં તો જવું પડે છે ફકત આપણે થઈ ને જ..

-Meena Parmar

હાસ્ય એ હોઠ નો એવો વળાંક છે જીવંન ના તમામ વળાંકો ને સીધા કરી દે છે...

-Meena Parmar

સાબિત અને ખુલાસા કોઇ પણ કિમતી સબંધ ના અંતિમ પ્રકરણ હોયછે...

-Meena Parmar

સાજં પડે ને ઘરે પાછા વળતા પંખી ઓને જોય ને થાય કે તારી યાદોમાં મારો વિસામો કયાં...

-Meena Parmar

અ સત્ય ના ફકંરા હોયછે બાકી સત્ય તો માત્ર બે લીટી નુ જ હોયછે...

-Meena Parmar

હસી જવાથી અને હટી જવાથી ઘણી તકલીફો નો અંત આવી જાય છે...

-Meena Parmar