Quotes by Meena Kavad in Bitesapp read free

Meena Kavad

Meena Kavad

@meenakavad6983


સોબત કરતા શ્વાન ની બે બાજુનું દુઃખ ખીજયું કરડે પિંડી ને રિજયું ચાટે મુખ

-Meena Kavad

મન કાલા તન ઉજળા બગલો કાપટી અંગ તેથી તો કાગ ભલો તન મન એકજ રંગ...

-Meena Kavad