Quotes by Madhurima in Bitesapp read free

Madhurima

Madhurima

@meenabenbrpengalish8083
(7)

कुछ ज़्यादा तो नहीं माँगा है मैने तूजसे ए खुदा
बस दिखादो एक तितली सफ़ेद पँखो वाली

-Madhurima

सुप्रभात।
ज़िन्दगी बड़ी तुनुक मिज़ाज है। छोटी-छोटी बातों पर रूठ जाती है। जिससे हमें प्रेम होता है उसे तो किसी भी शर्त पर मनाना तो पड़ता ही है।
#ज़िन्दगीकोमनालो #collab #yqdidi #YourQuoteAndMine
Collaborating with YourQuote Didi

Read my thoughts on YourQuote app at https://www.yourquote.in/mahavadiya-mina-cfu4t/quotes/apne-dil-se-jii-kr-apnii-jindgii-sbhii-ke-saath-baantt-ke-kr-bsrnpy

Read More

છોડો આ દુનિયાને,
શું કરશું જાણીને ;
સ્વ ની અંદર જ છે બધું,
જો જાણી લઈશું પોતાના મનને;
તો સમજી જઈશું આ દુનિયાને......
#છોડો

Read More

વિશ્વાસ રાખ આ બ્રહ્માંડની શક્તિઓ પર આ બ્રહ્માંડ કરતાં તારી ઈચ્છા તો કેટલીયે નાની છે.

-Madhurima

#અપશુકનિયાળ
આ બ્રહ્માંડ, આ પૃથ્વી જ્યારે ઈશ્વરે બનાવી,
ત્યારે તેણે તમામ વસ્તુઓ સરખી બનાવી,
કોઈપણ જાતનાં ભેદભાવ વગર;
શુકનિયાળ - અપશુકનિયાળ નો ભેદ તો,
માણસની રચના છે....

Read More

#અપ્રચલિત
પ્રચલિત આ જગતમાં અપ્રચલિત રહીને,
જીવ્યા શું જિંદગી? ;
દુનિયામાં આવીને એકલા રહીને,
જીવ્યા શું જિંદગી? ;
પ્રેમના આકાશ નીચે નફરત આપીને,
જીવ્યા શું જિંદગી?;
સમયનો ઉપયોગ કર્યા વિના સમય વિતાવી ને,
જીવ્યા શું જિંદગી? ;
પ્રચલિત આ જગતમાં અપ્રચલિત રહીને ,
જીવ્યા શું જિંદગી? .......

Read More

#અસ્પષ્ટ
પોતાની અસ્પષ્ટ છબીને સ્પષ્ટ કરો,
અને પછી આ દુનિયાને જુઓ;
અને જુઓ કે અશક્ય કંઈ પણ નથી.

#નવરાશ
સમય ચાલ્યો જાય ત્યારે,
તેની કિંમત સમજાય છે;
વિતેલા સમયને યાદ કરીને
પછી વર્તમાન પણ ભૂલાય છે;
"નવરાશ"નો સમય મળે ત્યારે
તેનો સદ્ ઉપયોગ કરી લેવો,
બાકી તો આખી જિંદગી જ નવરી બની જાય છે......

Read More