Quotes by Ragnor in Bitesapp read free

Ragnor

Ragnor

@mediator7606


દિલાસો આપનારાઓ એ મારૂ ધ્યાન દોર્યું છે,

નહીંતર હું દુઃખી છુ એવી મુજનેજ ખબર નહોતી.

ચિનુ મોદી

તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

પ્રેમ એટલે માની જા થી લઈ ને,
તેલ પીવા જા સુધી ની સફર.
😛😛😃😃

મંઝિલે ઉનહીકો મિલતી હે જીનકે સપનો મેં જાન હોતી હે
પંખો સે કુછ નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી હે
#હિંમત

गुज़रे हुए लम्हों की #यादें संग रहेंगी

आने वाले लम्हों की #यादें रंग लायेगी

मेरे संग रहना तुमआते-जाते हर लम्हों में

साल गुज़र रहा है आने वाले साल भी
तुम यूँही संग रहोगी..!!⚘💕

#पहल
#अल्फाज़े_बयां
🌾

Read More

दूसरों की मानोगे तो मुझे बुरा ही पाओगे लेकिन, खुद मिलोगे तो वादा रहा मुस्करा कर जाओगे।

તમસ ને તેજમાં ભૂલા પડ્યા છીએ,
બધા આ ભેદમાં ભૂલા પડ્યા છીએ.

ખરેખર હોત તો છૂટત ને છોડાવત,
નથી એ કેદમાં ભૂલા પડ્યા છીએ.
- - - વિપુલ પરમાર

Read More

જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે,
*ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે*.....

?? सतरंगी सवेरा ??
? *Orange Morning* ?

Read More

*મૌસમ નું નામ આપું કે પછી તમારું, કોઇ પૂછી બેઠું છે કે “બદલાઇ જવું ” એટલે શું ?*

? *રાધે રાધે શુભ સવાર*?