Quotes by m_d_ahir_ in Bitesapp read free

m_d_ahir_

m_d_ahir_

@mdahir5696


i miss you bro ?

m_d_ahir

m_d_ahir

પરીક્ષા હંમેશા એકલામા જ થાય છે અને પરિણામ હંમેશા બધા ની વચ્ચે જ આવે છે,

એટલે કોઈ પણ કામ કરતા પેહલા એના પરિણામ વિશે વિચારી લેવું !!!

મસ્ત મસ્ત મોર્નિંગ
m_d_ahir

Read More

કદર તો હંમેશા કિરદાર ની હોઈ છે સાહેબ,

બાકી કદ માં તો પડછાયો પણ માણસ કરતા મોટો હોઈ છે !!!

મસ્ત મસ્ત મોર્નિંગ
m_d_ahir

Read More

જીવન માં હસુ છું . . ને હસાવું છેલ્લે . . . . મારા પાછળ રડવા વાળા ની સંખ્યા વધારું છું .
m_d_ahir

જીવનમાં બધું જ શક્ય છે સાહેબ,

બસ શરુઆત આત્મવિશ્વાસ થી થવી જોઈએ !!!
મસ્ત મસ્ત મોર્નિંગ

There is no longer any interest in love, as people make owls. Right or man










m_d_ahir

પહેલા લોકો તમારી નજીક આવશે પ્રેમ કરશે ... પછી તમારે ટેવ પડી જશે એટલે એ તમને મુકીને ચાલ્યા જશે . સાયુને ?





m_d_ahir

Read More

અમે તો ખોવાઈ જઈ એ છીએ , ખાલી એની આંખો જોઈને , ' ખબર નહિ રોજ એ અરીસો કેમ જોતા હશે .



m_d_ahir