The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કોઇ સમજાવો દીપકને કે એની જાતને પરખે; ઊછીનું તેજ લેનારા શું લડવાના પ્રભાકરથી.! -Mehul
આવ્યો ઈશ્વરને વિચાર,કરું સુંદર કંઈ નિર્માણ, સપનું સાકાર કરવા,કરી ઈશ્વરે નારી નિર્માણ. આપી તેજસ્વી આંખો,ને સમદ્રષ્ટિનું નજરાણું, અપાર સહનશક્તિ સાથે આપ્યું સુકોમળ હૈયું, -Mehul
લોક જુદા, ભાર એના એ જ છે, શ્વાસ જુદા, સાર એના એ જ છે. રંગજીવનના ભલે જુદા હતા, મૃત્યુના આકાર એના એ જ છે. -Mehul
સાહિત્ય પ્રેમી દુકાનદારની દુકાન પર બોર્ડ મારુ હતુ કે જો તમે શુધ્ધ ગુજરાતીમાં વાત કરશો તો ૧૦ % વળતર મળશે. ભૂરો: બે સુક્ષ્માતિસૂક્ષ્મ મુકુટ વિષાણુ આગમન-નિર્ગમન અવરોધક મુખોષ્ટનાસિકાદી રક્ષણાર્થ કર્ણદ્વય સમર્થીત વસ્ત્રપટ્ટીકા આપો ને દુકાનદાર: બકા તું અંગ્રેજીમાં બોલ ૧૫ % વળતર આપીશ ભૂરો: બે માસ્ક આપોને -Mehul
वक़्त वक़्त की बात है, जो कल रंग थे, वो आज दाग हो गये... -Mehul
Suna hai kitabo se bahot mahobbat hai tumhe, Me bhi ek kahani hu kabhi padh kar to dekho muje
जल्वे तो बेपनाह थे इस कायनात में ये बात और है कि नजर तुम पर ही ठहर गई -Mehul
શબ્દને અર્થની ખબર ક્યાં છે ? લાશને શું ખબર,કબર ક્યાં છે ? ધન નહિં, માત્ર તેજ કર ભેગું , દીવડો આપણો ક્યાં અમર છે ? પ્હાણ જોતાં જ ,જાય તૂટી પણ , કાશ એવી હવે નજર ક્યાં છે ? જ્યાં તને શોધવા ગમે કાયમ, આજ એવું નગર ક્યાં છે ? -Mehul
હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું, શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે ! આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં, તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ? -Mehul
ક્યાંક અચાનક ખાબોચિયાએ પૂછ્યું મને, મારા માં કઈ દરિયા જેવું લાગે છે? -Mehul
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser