Quotes by Mayur Prajapati in Bitesapp read free

Mayur Prajapati

Mayur Prajapati

@mayurprajapati091159


આપણે જેનાં ઉપર "ધ્યાન" આપવાનું છોડી દઈએ છીએ, એ બધું જ ક્રમશ: નષ્ટ થઈ જાય છે..!!

પછી તે "સ્વાસ્થ્ય" હોય "વેપાર" હોય કે પછી "સંબંધ"..!!

😊 સુપ્રભાત 😊
🙏🏻!! Զเधे Զเधे !!🙏🏻

Read More

बहुत विनम्रता चाहिए रिश्तो को निभाने के लिए,
छलकपट से तो सिर्फ महाभारत रची जा सकती है...!!

😊 સુપ્રભાત 😊
🙏🏻!! Զเधे Զเधे !!🙏🏻

Read More

આવક પ્રમાણે ખર્ચ કરીએ તો ક્યાં કંઈ પ્રોબ્લેમ છે,
આ તો આબરૂ પ્રમાણે ખર્ચ કરવામાં ખેંચાઈ જવાય છે !!

😊 સુપ્રભાત 😊
🙏🏻!! Զเधे Զเधे !!🙏🏻
_હર હર મહાદેવ_

Read More

मिट्टी की पकड़ ही मजबूत होती है,
संगमरमर पर तो हमने अनेकों को फिसलते देखा है।

😊 સુપ્રભાત 😊
🙏🏻!! Զเधे Զเधे !!🙏🏻

Read More

માત્ર વાતો નહીં કામ મોટા કરો,
કેમ કે...

લોકો ને સંભળાય છે ઓછું,
અને દેખાય છે વધુ..!!!

😊 સુપ્રભાત 😊
🙏🏻!! Զเधे Զเधे !!🙏🏻

Read More

ભૂલો પણ થશે ને લોકો ખોટા પણ સમજશે આ જીંદગી છે સાહેબ અહિયાં વખાણ પણ થશે અને થોડી વારે બદનામ પણ કરશે...!!

😊 સુપ્રભાત 😊
🙏🏻!! Զเधे Զเधे !!🙏🏻

Read More

"સવાર"​
નામનો રંગમંચ ઝળહળી ઊઠ્યો,
અને
"જીવન"
નામનું નાટક ચાલું થયું.

'ચાલો જીવી લઇએ.'..

😊 સુપ્રભાત 😊
🙏🏻!! Զเधे Զเधे !!🙏🏻

Read More

હસતા રહેશો તો જગત ખુબ જ સરસ લાગશે,
બાકી રડતાં રડતાં તો આપણો ચહેરો પણ અરીસા માં ધૂંધળો લાગશે...!!


😊 સુપ્રભાત 😊
🙏🏻!! Զเधे Զเधे !!🙏🏻

Read More

કામ કરી કંસ નાં બધાને શ્યામ થઇ જવું છેં,
ખુદને સત્ય સાબિત કરી બધાને રામ થઇ જવું છેં...!!

😊 સુપ્રભાત 😊
🙏🏻!! Զเधे Զเधे !!🙏🏻

Read More

મિત્ર એટલે
એક એવી વ્યક્તિ કે,
જે કોઈ જ કારણ
વગર આપણને
ગમતી રહે છે...!!!

❤️ Happy friendship day❤️