Quotes by Mayur Prajapati in Bitesapp read free

Mayur Prajapati

Mayur Prajapati

@mayurprajapati074905


તું અને હું જ્યાં મળીએ એ જ મારો મેળો
તું અને હું જ્યાં બેસીએ એ જ મારું સરનામું
તું અને હું જ્યાં જઈએ એ જ મારો પ્રવાસ
તું અને હું જ્યાં રહીએ એ જ મારી જીંદગી
પણ સાલું તું અને હું માંથી આપણે થવાતું જ નથી
?????????????
?Мя. Мол Fакҳяҳ?

Read More