Quotes by Mayur Patel in Bitesapp read free

Mayur Patel

Mayur Patel

@mayurpatel163625


*ઉપર ભગવાન 100 માર્કસના 2 પ્રશ્નો પૂછશે...જેનો હા કે ના માં જવાબ આપવાનો છે...*
*(1) પૃથ્વી પર તને સુખ મળ્યું ? {1 માર્ક}*
*(2) તારા લીધે પૃથ્વી પર કોઈને સુખ મળ્યું ? {99 માર્ક}*
.
*સમજાય તેને વંદન...* ??

Read More

*ગમે તેટલું દુઃખ પડે*
*અંદર થી તૂટી જશો તો ચાલશે*
*પણ બહાર થી તો*
*વાધ જેવું વ્યક્તિત્વ રાખજો*
*સાહેબ કેમ કે*
*તૂટેલી ભગવાન ની મૂર્તિ ને*
*પણ લોકો ઘરમાં નથી રાખતાં*
*તો આપણી શુ હેસિયત છે..*


*Good Morning*

Read More

**કોઈની લાગણીને સમયસર મેહસૂસ કરજો* ,
*નહીંતર એની પણ Expiry Date હોય છે !!**
?? **** ??*

*"બાળક જ્યારે મોટું થવા લાગે ને..*
*ત્યારે તેને પેન્સિલ ને બદલે પેન આપવામાં આવે છે,*

*જેથી એને સમજ પડતી જાય..*
*કે જીવનમાં હવે ભૂલો સુધારવી અઘરી છે..!!
*GN*

Read More

???
સંબંધો એવા રાખજો કે તમને એવું ના લાગે કે,
??? તમને સૌથી સારી વ્યક્તિ મળી છે.
પણ તે વ્યક્તિ ને લાગે કે,
???તમારા થી સારું કદાચ કોઇ નહિં મળે.
??Good? morning??
✜══❀══✜【♥】✜══❀══✜

Read More

ईश्वर आप सभी को प्रातः काल की प्रथम किरण से प्रारंभ होने वाले नूतन वर्ष में
सुख , शांति, शक्ति, सम्पत्ति, स्वरुप, संयम, सादगी, सफलता, समृध्दि, साधना, संस्कार, और स्वास्थ्य प्रदान करें ।

नये साल की अनेक शुभकामनाओं के साथ
आप ओर आपके परिवार को हमारी तरफ से नये वर्ष की हार्दिक शुभ कामनाएं ।

" नूतनवर्षाभिनंदन।

Read More