Quotes by Mayur Jethava in Bitesapp read free

Mayur Jethava

Mayur Jethava

@mayurjethava4725


🥰😘🥰

-Mayur Jethava

" મેરેથી‌ સમરું માં,
તું થી લગાવી તાર,
વિગતે કરુ વિસ્તાર,
શબ્દો દેજો આઇ સોનબાઇ. "
-Mayur Jethava

માવઠે માવઠે ચાલો થોડા પલળતા જઇએ,
હુંફાળા સ્નેહ માં મયુર થોડા થોડા મળતા જઇએ.!!
-Mayur Jethava

 હવે ના ખોલતા મારી જિંદગીના જુના પાનાઓને
કારણ મયુર
જે હતો એ હવે રહ્યો નથી,
અને જે છું એ કોઈને ખબર નથી.!!
-Mayur Jethava

Read More

ભર શિયાળે વરસાદ થયો છે,
લાગે છે મોસમ સાથે પણ દગો થયો છે.!!!!
-Mayur Jethava

ईश्वर का न्याय भी बड़ा अजीब है,
खानेवाले को महफूज रखता है,
और खिलाने वाले को तकलीफ़ में..!!!
-Mayur Jethava

किसान खेत में चोट लगने पर मिट्टी लगा लेता है, पर घर तक नहीं जाता,
वो किसान आज दिल्ली तक गया है,
इसका मतलब किसी ने जख्म गहरा दिया है..!!!
-Mayur Jethava

Read More

कहा छुपा के रख दूं में अपने हिस्से की शराफत,
जिधर भी देखता हूं ईधर बेईमान खड़ा है,
क्या खूब तरक्की कर रहा है अब देश देखिए,
खेतो में बिल्डर्स और सड़क पर किसान खड़ा है..!!!!!
-Mayur Jethava

Read More

દિમાગ બોલ્યું પાકી દોસ્ત છે,
દિલ બોલ્યું સાચી પ્રેમિકા છે,
નસીબ બોલ્યું બસ એ એક માત્ર મીઠી યાદ હતી.
- Mr.jethava

Read More

अगर मोहब्बत ही करनी है तो एक बार बिजनेस से करो,
यकीन मानो बदले में टूटा हुआ दिल नहीं,
बल्कि एक करोड़पति "Career" मिलेगा.!!!
-Mayur jethava

Read More