Quotes by Mayuri Patel in Bitesapp read free

Mayuri Patel

Mayuri Patel

@mayuripatel2636


#સાંભળ
તે તો ક્યારેય કાય સાંભળ્યું જ નહિ મારું ,
બસ એટલે જ તો મે લખવાનું ચાલુ કરી દીધું..

સારું લાગે છે મારું નામ તારા નામ સાથે
જાણે કોઈ સાંજ જોડાઈ હોઈ સવાર સાથે.....