Quotes by mayur bhetor in Bitesapp read free

mayur bhetor

mayur bhetor

@mayurbhetor


યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપ્કારી હોય છે જયારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે.

Read More

દુષ્ટ સ્ત્રી, કપટી મિત્ર, સામું બોલનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવું એ મોત જ છે એમાં શંકા નથી.

કોઈ ચીજ સારી અથવા ખરાબ નથી. વિચાર જ તેને સારી કે ખરાબ બનાવે છે.

સમય અને ઉમર બદલાતા પ્રેમનું સ્વરૂપ અને અભિવ્યક્તિની રીત બદલાઈ શકે છે.

જેની સાથે પ્રેમ થયો હોય, તેની જ સાથે લગ્નજીવન સફળ થાય ? લગ્ન પછી પણ પ્રેમ થઇ જ શકે !

તમારી સફળતા વખતે લોકો તમને જેટલા સારા માને છે તેટલા સારા તમે નથી હોતા, તે જ રીતે તમારી નિષ્ફળતા વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે તેટલા ખરાબ પણ તમે નથી હોતા.

Read More

જીવનમાં એટલો સંઘર્ષ તો કરી જ લેવો કે આપણા બાળક નો આત્મવિશ્વાસ વધારવા માટે બીજાના દાખલા ન આપવા પડે.

જે દિવસે તમે બીજાની બહેનોની ઈજ્જત માટે લડશો , ઍ દિવસ જ તમારી પોતાની બહેન સુરક્ષિત થઈ જશે.!!!!!