Quotes by Mayur Sutariya in Bitesapp read free

Mayur Sutariya

Mayur Sutariya

@mayur13


બેસીએ ત્યાં બેઠક અને
ઉભા રહીએ ત્યાં રાજ
આ જ છે અમારો અંદાજ

ખટકતુ હોયને તો સામેથી કેજો....
બાકી જીંદગી
તો આમ જ જીવાશે.. . . . .

ખૂબ વ્યપ્યો છે જગે , બુધ્ધિએ સર્જેલૉ પ્રકાશ ....
લાગણીઑ ના એથીયે અધિક દીપ જલાવી લઈએ.....!

અધૂરાં રહેલાં સપનાંને થોડાં થોડાં જીવી લઉં છું.