Quotes by Maylu in Bitesapp read free

Maylu

Maylu Matrubharti Verified

@mayur123
(222)

માથું નમે‌ તો આશીર્વાદ મળે
પણ
મન નમે તો જ આશીર્વાદ ફળે...!

well said

ડિયર જિંદગી....!
હા , થાક જરુર લાગે છે પણ
આ શરીરને !
ઈરાદાઓને ક્યારેય નહીં ...

ચહેરો સુંદર હોય કે ન હોય પણ
શબ્દો સુંદર રાખવા કારણકે લોકો સમય જતાં ચહેરો ભૂલી જાય છે
પણ
શબ્દો ક્યારેય નહીં ભૂલે

Read More

જિંદગીનું ગણિત છે સાહેબ🕺,
દુઃખ નો "દસ્તાવેજ" 📁હોય કે સુખ નું "સોગંધનામુ"....📃
ધ્યાનથી જોશો તો નીચે
સહી 🖋તમારી પોતા ની જ હશે ...

😊

Read More

લખી લો કાયમનું સરનામું અમારું

મુ.પો. કુમળું હૃદય તમારું


લિં
ભગવાન

આખી દુનિયા પર રાજ કરવું સહેલું છે ,
પણ પોતાના મન બુદ્ધિ પર રાજ કરવું અઘરું છે ,
ત્યાં ભગવાન સાથે આત્મીયતા જોઈએ...😇

Read More

कोणी कौतुक करो वा टिका लाभ तुमचाच . कौतुक प्रेरणा देते , तर टिका सुधारण्याची संधी ...

#लाभ

ભગવાનને પણ જીભ‌ અને હ્રદય નરમ રાખો એ જ ગમે છે
એટલે જ ભગવાને ત્યાં હાડકું નથી આપ્યું..!

आयुष्य कठीण आहे पण तक्रारी करुन ते सोपेही होणार नाही म्हणुन प्रयत्न करत रहा ..

#सरल