The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*સવાલો કદી મરતાં નથી.* *જવાબો કોઈને ગમતાં નથી.* *ખુશીથી જીવન જીવી લ્યો સાહેબ* *આંસુ તો આંખોને પણ ગમતાં નથી.* good morning☀☀☀
*"મુંજવણ" સાથે દોડવું એના કરતા "સમજણ" સાથે ધીમુ ધીમુ ? ચાલવુ સારુ* *ભાગ્ય ના દરવાજા પર માથું પછાડવાં કરતાં બહેતર છે કે કમૅ નુ તોફાન પેદા કરો બધાં દરવાજા ખૂલી જાશે* ?? શુભ સવાર ?? ?? જય શ્રી કૃષ્ણ ??
ઝીંદગી ની જંગ મા એવો વળાંક હોવો જોઈએ,જીત મળે કે હાર બસ જોરદાર હોવી જોઈએ
કોઈ એવું કેમ નથી કહેતા કે, (૧) અમેં હેલ્મેટ પહેરીશું. (૨) અમેં શીટ બેલ્ટ પહેરીશું. (૩) અમેં લાયસન્સ રાખીશું. (૪) વાહનના કાગળો રાખીશું. (૫) અમે ત્રણ સવારી નહિ કરીયે. (૬) અમે ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત નહીં કરીએ. (૭)ઓવર સ્પીડમાં વાહન નહીં ચલાવીએ. (૮) દારૂ પીને વાહન નહીં ચલાવીએ. (૯) સિગ્નલનું પાલન કરીશું. (૧૦) દેશના કાયદાને માંન આપીશું. તો દંડ ભરવાની વાત જ ક્યાં રહી ? કોણ દંડ કરશે તમને ? કાયદા સરકાર બનાવે છે, દંડ એ જ નક્કિ કરે છે. પોલીસ નહીં. પોલીસ તો ફકત કાયદાનું પાલન કરાવે છે. એટલે બીજાના વાંક કાઢવાના બંધ કરીને આપણે જ શુધરી જઈએ. કાયદાને માંન આપો અને દેશના એક જાગૃત અને સજ્જન નાગરિક બનો.
સબંધ તો એક જુગારની રમત છે સાહેબ જેની લાગણીઓ સાચી ને એની હાર પાકી...... ? ગુડ મોર્નિંગ ? જય શ્રી કૃષ્ણ......
# jay deva
A music performance at the Friedrich Schiller University Jena in Germany will surprise you. ?? Super duper must watch Gives you goosebumps
“जीवन में दो मूल विकल्प होते हैं: स्थितियों को उसी रूप में स्वीकार करना जैसी वे हैं, या उन्हें बदलने का उत्तरदायित्व स्वीकार करना।”
*"મહેનત"* પગથિયાં સમાન છે અને *"લીફ્ટ"* નસીબ સમાન છે. *"લીફ્ટ"* ક્યારેક બગડી શકે છે પણ *"પગથિયાં"* તમને હંમેશા ટોચ પર લઈ જશે
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser