Quotes by Mavji Parmar in Bitesapp read free

Mavji Parmar

Mavji Parmar

@mavjikoli1318gmailco


?"એક નફરત છે," જે લોકો "એક પલમાં સમજી" જાય છે,
અને ?"એક પ્રેમ છે,"?
જેને "સમજવામાં વર્ષો" નીકળી જાય છે.?
*~રામ પરમાર....*

Read More