Quotes by Maurya Jaydeepsinh in Bitesapp read free

Maurya Jaydeepsinh

Maurya Jaydeepsinh

@mauryajaydeepsinh3142


વેચાઈ ગઇ છે ધરતી, આકાશ વેચાય ના જાય,
વેચાઈ રહ્યું છે પાણી, પવન વેચાય ના જાય,
માણસ મરે તો પણ આંખો ખુલી છે,
ડરે છે લાશ કે કયાક કફન વેચાય ના જાય!!
જય મોરી...

Read More

વેદના અજાણતા નોતરાઇ ગઈ
માંડ રૂઝ આવી ત્યાં ખોતરાઈ ગઈ.
જય મોરી....

*સ્ટેપલર ની એક પિન ની કિંમત*
*ખબર છે??*
*ફક્ત ૦.૦૦૭ પૈસા...!*

*પણ, એની કમાલ ખબર છે*
*એ એક પિન કરોડોના*
*દસ્તાવેજ સાચવી રાખે છે*
"સાહેબ"
*દુનિયામાં કોઈ પણ વ્યક્તિને*
*એના કદથી નહી*
*એના ગુણથી પારખજો*.

Jay mori ?

Read More