Quotes by Maulik Patel in Bitesapp read free

Maulik Patel

Maulik Patel

@maulikpatel214974


"હું તો બેઠો છું એક કિનારે એક સાંજે,
અને મોહ રાખું છું હું સાંભળું એના શબ્દો મારી પાસે, ઝરણાઓ નો મીઠો અવાજ પકડી લઉ હું મારા કાને,
અને ત્યાં તો કલમ નો અવાજ આવ્યો કે તું મારી સાથે."

Read More

"લખવાનો શોખ ક્યારેક હું મોકુફ રાખું છું,
સમય મળતાં એને હું એક નવી શરૂઆત આપું છું,
પુસ્તકો વાંચવાનો એક અનોખો અંદાજ રાખું છું,
બસ ક્યારેક કવિતાને જ હું શીર્ષક આપવાનું બાકી રાખું છું."

Read More