Quotes by Masharu Mona in Bitesapp read free

Masharu Mona

Masharu Mona

@masharumona224833


સાચા અથૅ માં શાંતિ અનુભવાય ,એ જગ્યા મંદિર કહેવાય..
ભગવાન મળવાની આશ દેખાય ,એ જગ્યા મંદિર કહેવાય..
#મંદિર

સંઘષૅ થી જિંદગીનો ઠાઠ છે,
વધુ સંઘષિઁ વ્યક્તિ બળવાન છે....✨🙏
#સંઘર્ષ

સંધષૅ કર્યો એને જિંદગીની ક્ષણ ક્ષણ માં ,
પરંતુ હારી ગઈ જિંદગીની એક પળ માં.....😔✨
#સંઘર્ષ

મને ખુશ જોવા માટે એ મારા બાઇટ્સ લાઇક કરે છે,
વાંચવું ન ગમતું હોવા છતાં મારી મનગમતી નોવેલ નો હિસાબ રાખે છે;
આવી નાની-નાની અઢળક ખુશી આપી મારા #અભી મારું ધ્યાન રાખે છે...
#MonAbhi ..❤✨
#ખુશ

Read More

ખુશી ની શૉધ માં દર દર ભટકે છે માણસ ,
ખુદ ની જો ભીતર છે આનંદ જ આનંદ...✨
#ખુશ

જિંદગીભર રાધે વિના અધૂરાં રહ્યા ,છતાં મારા કાન્હાજી પૂણૅ પૂ૱ષોત્તમ કહેવાયા....❤✨#રાધેશ્યામ
#અર્ધ

જીવન માં કાંઇક અધૂરૂં હોઈ તો જ જીવવાની મજા છે,
બઘું મળી જાય તો જીવન જ સજા છે...!!
#અર્ધ

નાની શી જ્યોત અંધારાં ને મીટાવા ની તાકાત રાખે છે;
કોણ જાણે કાનુડો આવી અજાયબી ક્યાંથી લાવે છે..✨💥
#જ્યોત

જેટલી વાર હિંમત હારી છું ,એટલી વાર નવા અસ્તિત્વ સાથે નિખરી છું....
#હિંમત

ભૂલ સ્વિકારવા કરાએલી હિંમત ભૂલ સુધારી લીધા બરાબર હોય છે..
#હિંમત