Quotes by Dr. Manu kantariya in Bitesapp read free

Dr. Manu kantariya

Dr. Manu kantariya

@manukantariya5944


જો રસ્તે પે તુંમ ચલો,
તુમ્હે ગર્વ હોના ચાહીએ,
તુમ્હારી હર નિષ્ફળતા પે એક પર્વ હોના ચાહીયે..!!

-Dr. Manu kantariya

નથી સમજાતું કે નસીબ શું છે સાહેબ,
પણ એટલું તો જરૂર સમજાય છે કે
'મેહનત' એક દિવસ જરૂર રંગ લાવશે !!

-Dr. Manu kantariya

Gims group of Bhavnagar

વાહ રે મોસમ.. તે પણ માણસ પાસે થી શીખી લીધું ગમે ત્યારે પલટી મારવાનું ..!

-Dr. Manu kantariya

gims group of Bhavnagar

"એક નફરત છે,"
જે લોકો "એક પલમાં સમજી" જાય છે, અને
"એક પ્રેમ છે,"
જેને "સમજવામાં વર્ષો" નીકળી જાય

-Manu kantariya

સ્માઈલ કર્યા વગર તો સેલ્ફી પણ બગડી જાય છે, આ તો જિંદગી છે સાહેબ...બસ હસતા રહો.

-Manu kantariya