Quotes by mansi. in Bitesapp read free

mansi.

mansi.

@mansi2003


મીઠી બાતો સે નહિ હોતા પ્યાર….. હર ફુલ સે નહિ બનતા હાર….. યુ તો ઝીંદગી મેં કોઈ આતા હૈ ઓર કોઈ જાતા હૈ….. લેકિન હર કોઈ નહિ બનતા આપ જૈસા યાર…..

Read More

ઝેર પીતા વિચાર નહિ કરો તો ચાલશે પણ મિત્રતા બાંધતા સો વાર વિચાર કરજો …

પરસેવાની શાહીથી જે લખે છે
ઇરાદાઓ..
એમના નસીબના પન્ના કોરા
નથી હોતા... 

ચહેરો દેખાય ને સ્મરણ થાય તે ....... '
ઓળખાણ '
સ્મરણ થાય ને ચહેરો દેખાય તે ....... '
સમ્બન્ધ ' 

'વિચાર' અને 'વિકાર'
એક વ્રુક્ષ નાં જ બે ફળ છે,
'વિચાર' ની દિશા બદલો,
'વિકાર' ખુદ ભાગી જશે...!!!

આભ થી ઉંચે ઉડવા નાં 'વિચાર' વ્યર્થ
છે;
જ્યાં સુધી 'આચાર' સુધી પાંખ ન પહોચે.. plz follow me