Hey, I am on Matrubharti!

અમે તમને જોયા તો આસુ ભરાય ગયા
તમને યાદ કર્યા તો દિલ ભરાય ગયું
તમે યાદમા વસો છો
તમે ફરીયાદમા વસો છો
તમે ઇચ્છાઓમા વસો છો
તમે નથી તો દુનિયા નથી
સપનામાં આવો છો પણ
દિલથી દુર રહો છો તમે
એક ફોટો મોકલું છું
તમારી યાદ હજી આવે છે

Read More

જ્યારે માણસ પાસે પૈસા ખુબ આવી જાય છે ત્યારે તે ભાન ભુલી જાય છે