The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
॥ સર્વજન સુખાય સર્વજન હિતાય ચ ॥ વર્ષાની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ. ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો (સ્વાનુભુત છે.) ૧) ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે જમ્યા પછી સુદર્શન/મહાસુદર્શન ઘનવટી - ૨-૩ ટીક્ડી ચાવીને પાણી સાથે (ત્રણ કલાકથી વહેલી નહી, પછી જ). ૨) જો ભાવે તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ-ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવુ. ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ. ૩) જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકલ કેળાને છુંદીને એમા સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવુ. પણ કેળા સાથે ઘી પાચનમા ભારે થાય. એટલે જો ઘી ઉમેરો, તો પછી બે-ત્રણ એલચી વાટીને ઉમેરી દેવી. પાચન સહેલુ થાશે. એવુ કોઇક જ હોય જેને સાકર-કેળા-ઘીનુ મિશ્રણ રોટલી સાથે ન ફાવે. (જો ખીર અને કેળા - બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવુ). ૪) ભુલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય. ૫) ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલુ ચાલવુ. (ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબા ના આયોજન પાછળનુ રહસ્ય આ જ હતુ - પરસેવો પડે) આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે - रोगाणाम् शारदी माता. એને 'યમની દાઢ' પણ કહી. આપણામા એક આશિર્વાદ પ્રચલીત હતો - शतम् जीव शरदः એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ એવી શુભેચ્છા આપવામા આવતી.
" सुप्रभातम् " मङ्गलं गणनाथाय सर्वारम्भाय मङ्गलम् । मङ्गलं जयकाराय हेरम्भाय सुमङ्गलम् ॥ गणेश चतुर्थी के पावन पर्व पर आप एवं आपके परिवार को हार्दिक बधाई एवं शुभकामनाएं के साथ एकदन्त विघ्नेश्र्वर गजानन गणपति बाप्पा के वरदा स्वरूप से सदैव यश,कीर्ति,बल,बुध्धि,ज्ञान,वैभव, आयु ,आरोग्य,ऐश्वर्य,धनधान्य,समता, ममता, सहनशीलता प्रदान करें
*हर पल मुस्कुराओ,* *बड़ी* *“खास”* *है जिंदगी…!* *क्या सुख क्या दुःख ,बड़ी “आस”* *है जिंदगी… !* *ना शिकायत करो .ना कभी* *उदास हो.* *जिंदा दिल से जीने का “अहसास”* *है जिंदगी….* *?सुप्रभात?* *??|| જય દ્વારકાધીશ ||*??
*?કુદરતે બે જ માર્ગ રાખ્યા છે.* *કાં તો આપીને જાવ* *નહી તો મુકીને જાવ* *સાથે લઈ જવાની કોઇ વ્યવસ્થા નથી.* *તો પણ માણસ માનવા તૈૈયાર નથી!?* *???Good Morning???* ?har har mahadev ? #? સુપ્રભાત ?
*મિત્ર ની ખુબ જ સુંદર વ્યાખ્યા..* *''તમે''* *''તમારા'' થી જ્યારે ખોવાઈ જાઓ ત્યારે* *''તમને'' શોધવામાં* *''તમારી'' જે મદદ કરે એ* *મિત્ર...!!* Good morning ??જય માં મોગલ??
અંદરથી જાઞો ત્યારે જ સાચી સવાર થાય છે..! બાકી તો રોજ રાત પછી એક સવાર થાય છે...! ?₲❍❍₫ ℳ✺₰ηιη₲? ☀!!Զเधे Զเधे !!☀
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser