અણઘડયો શાયર...

એની કસુંબલ આંખ કારીગરી કરી ગઈ,

મારું કાળજું કોતરી એનું ચિત્ર દોરી ગઈ...

કાનથી કાચા અને મગજથી બાળક વ્યક્તિઓ
.
.
હંમેશા પોતાના એક સારા ઈમાનદાર વ્યક્તિ જે તમારા સાચા શુભેચ્છક છે તે ગુમાઈ બેસે છે...

Read More

મિલન ની મથામણ ક્યાં સુધી ભાઈબંધ,,

ઘણા ચહેરાઓ કાલે જોઈને આવ્યો છું,

હજારો ની ભીડમાં કોઈ એકની રાહમાં હતા,

😊😊

Read More

पहचान बता सब को, अनजान तो कितने जीते हैं यहा।

खुलकर जी अपनी जीदगी, बेजान तो कितने दफने है यहां।।😊

अनजान बनकर उलझे रहते हम।
बेहतर हुआ तूमहे जानकर ही ऊलजे।।।😊

મારા માટે મહત્વની તું ને તારી વાતો છે..
નહી કે કોઈ સ્પેશિયલ દિવસ કે સમય.🙂


#ValentineDay

બસ મારા હસવાનું કારણ બનીને રહેજો,

ખાલી જિંદગીમાં નહીં પણ જિંદગી બનીને રહેજો...🙂

કોઈને ખબર ન પડે એમ છાનુમાનુ ચાલે છે,

ભીતરમાં યાદોનુ ધમધોકાર કારખાનુ ચાલે છે...😊

મરી જવાનું કારણ એ નથી હોતું કે એના વગર રહી નથી શકાતું,,,

પણ એના વગર જીવવું જ નથી હોતું...🙂

આવવાની ઉતાવળ હતી મારી,
જાવાની જીદ હતી તારી,,

સંજોગો હતા છુટાં પડવાના આપડા,,
જોઈને હસતી હતી દુનિયા એ દા'ડે.... 😊

Read More