Quotes by મનિષ ઠાકોર ,પ્રણય in Bitesapp read free

મનિષ ઠાકોર ,પ્રણય

મનિષ ઠાકોર ,પ્રણય Matrubharti Verified

@manishthakor4127
(480)

હાર્દિક શુભકામનાઓ

પવનનું વાવાઝોડું પણ ત્યાં થંભી જાય
જ્યાં તારા ગાલ અને લટનું મિલન થાય.
-મનિષ ઠાકોર ,પ્રણય

ભૂલ તારી હતી ને
સજા મે ભોગવી

પ્રણય ની જિંદગીની સફર નિશા સુઘી

-મનિષ ઠાકોર ,પ્રણય

પ્રણય તો પ્રેમમાં છે છે, બસ તે નિશાની નફરતની આપી.


-પ્રણય ની જિંદગીની સફર નિશા સુઘી....

-મનિષ ઠાકોર ,પ્રણય

:ભાઈ તુ માઉન્ટ આબુ આવીને શું કરીશ ત્યાં દારૂનું ધામ છે.
પ્રણય: કેમ ભાઈ તમે મંદિરા નુ રસપાન કરજો હુ પ્રકુતિનું રસપાન કરીશ

-મનિષ ઠાકોર ,પ્રણય

Read More

સહનશીલતા એની હતી મને તો દર્દ મળ્યું કેમ કે વર્ષો પછી ડાયરીમાંથી એક કરમાયેલું ગુલાબ મળ્યું.

પ્રણય ની જિંદગીની સફર નિશા સુઘી...

-મનિષ ઠાકોર ,પ્રણય

Read More

તારુ મોન રહેવું અને ખામોશી,
મને મારો જવાબ આપી દિધો


પ્રણય ની જિંદગીની સફર નિશા સુઘી...

-મનિષ ઠાકોર ,પ્રણય

નિશાના સમયને પ્રણય ઓળંગી રહ્યા હતો, ત્યાં આંખ ખુલી તો સ્વર્ગમાં હતો.

પ્રણય ની જિંદગીની સફર નિશા સુઘી....

-મનિષ ઠાકોર ,પ્રણય

Read More

તેમને અને તમારાં પરિવારને મારા અને
મારા પરિવાર મકરસંક્રાતિ ની હાર્દિક શુભકામનાઓ*

*🌷 ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ 🌷* 
*મનિષ ઠાકોર,પ્રણય*

-મનિષ ઠાકોર ,પ્રણય

Read More

લોકો સમજે છે શાયર પણ, એ પણ
સમજી લેજો અમે પણ નથી કાયર.

પ્રણય ની જિંદગીની સફર નિશા...

-મનિષ ઠાકોર ,પ્રણય