The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*જ્યારે હજારો ભૂલ પછી પણ* *તમે તમારી જાતને પ્રેમ કરો છો.* *તો પછી બીજાની એક ભૂલ* *માટે શા માટે નફરત કરો છો.* *જીતવાનું ..તો ક્યારેક જ હોય છે. પણ....* *શીખવાનું ..દરેક વખતે હોય છે...* 💐Good morning 💐 🙏🙏🙏🙏🙏🙏🙏
જીવનમાં સગાં અને મિત્રો હમેંશા ત્રણ પ્રકાર ના હોય છે. ફુટપટ્ટી જેવા જે જીંદગીભર માપ્યાંજ કરે. સંચા જેવા જે જિંદગી ભર છોલ્યા જ કરે. અને... રબ્બર જેવા, જે તમારી ભૂલોને ભૂસી ને સાચું લખતાં શીખવે.
*આ દુનિયા માં તમારો સાચો સગો* *કોઈ હોય તો તે તમે પોતે જ છો,* *તમે તમારી માટે જેટલું કરી શકશો* *એટલું બીજું કોઈ નહીં કરી* *શકે ..!!*🌹✍🏼... 🙏🏼
*_હાસ્ય-લેખક જ્યોતીન્દ્ર દવે,* *ચા પીવાના શોખીન હતા. ખુબ ચા પીએ.*_ _*કોઈએ તેમને એક વાર કહ્યું, "જ્યોતીન્દ્રભાઈ ચા તો ધીમું ઝેર છે."*_ _*જ્યોતીન્દ્રભાઈએ જવાબ આપેલો, "તે આપણને ક્યાં ઉતાવળ છે!"*_ 😅😁 _*ચા ના શોખીન મિત્રો ને સમર્પિત .👍 શ્રી ગુણવંત શાહે એક વાર કહેલું કે -........ ઉમળકા વિનાનો યુવાન વ્રુદ્ધ છે ઉમળકા વિનાની યુવતી વિધવા છે ઉમળકા વિનાનો શિક્ષક એક પગારદાર રીંગ માસ્ટર છે હદય રોગ ત્યારે જ થાય કે જ્યારે ઉમળકો ખતમ થઈ ગયો હોય ! હદય ના હુમલા થી બચવું હોય તો ઉમળકો ઉછેરવો પડે ! ઉમળકો ઉછેરવાની રૂતુ.....એટલે વસંત રૂતુ. આજથી ઉમળકો ઉછેરવાનો પ્રારમ્ભ કરીએ ! ઉમળકા વાળા વ્યક્તિનો ક્રોધ સારો પણ , ઉમળકા વિનાના વ્યક્તિનું અમસ્તું સ્મિત પણ ભારે જોખમકારક સમજવું ! 🌷 લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે, કોઈ ખભા પર હાથ મૂકીને - "ભરાઈ જશે" એવું કહે... ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! ના પાડ્યા પછી પણ પરાણે એક કોળીયો મોઢામાં મૂકી, કોઈ નજીકનો ખાસ મિત્ર " ખવાય જશે " એવું કહે... ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! જ્યારે વર્ષો જુનો મિત્ર ફોન કરીને કહે કે - "ચાલને યાર, એક વાર પાછા 'મળીએ'..." ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે ! બે ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને, 'ફૂલો વેચતી' કોઈ બીજા ની જિંદગી જોઈએ... ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે ! હોસ્પિટલના ખાટલા પર ' મૃત્યુ સામે' તલવારો ખેંચતી, કોઈ બીજાની જિંદગી જોઈએ... ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે.. 👉 આ કવિતા વાંચીને, તમારા ચહેરા પર 😅 'સ્મિત' આવી જાય... ત્યારે મને મારી જિંદગી *જીવવા જેવી* લાગે છે... ..ચાલ ને જીવી લઈએ *જિંદગી* 🌹કારણ...?.?.?. *જિંદગી* જીવવા જેવી જ છે.🌹 🙏🙏🙏
મંગલમય પ્રભાત.... *સરસ ને બદલે સરળ* *બનવાનો પ્રયત્ન કરીએ* *કારણકે,"* *"સરસ માત્ર આંખો સુધી પહોંચે છે* *જ્યારે સરળ હ્રદય સુધી.* 🌹શુભ સવાર 🌹
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser