Quotes by Manish Pandya in Bitesapp read free

Manish Pandya

Manish Pandya

@manishpandya6379


*ગઈ કાલની ખરાબ કે નબળી યાદોને ઉંચકીને જીવશો...*

*તો આજનો દિવસ ભારે જ લાગશે.*

_? *Ⴚ❍❍მ ℳ❍RႶiႶႺ* ?_

*ના દોસ્તી મોટી* ,?
*ના પ્રેમ મોટો* ,?
*એને જે નીભાવે એ જ મોટો*..? *જિંદગીમા આપણી આગળ કે પાછળ કોણ છે,*
*એ મહત્વનું નથી. આપણી સાથે કોણ છે એ મહત્વનું છે !!*
*❣? ₲๑๑δ ℳ๑яทïทg..? ❣*

Read More

*ખોટાં પાસવર્ડ થી એક નાનો અમથો મોબાઈલ નથી ખૂલતો,*??

*તો ખોટાં કર્મો કરવાથી મોક્ષ નાં દરવાજા કયાંથી ખુલશે ..….. ?*??
Good morning

Read More

*માન હોય ત્યાં પગ મુકજો સાહેબ*
*અભિમાન તો અહીંયા દરેક ને છે.*

*હારવું જ પડે તો એ રીતે હારો સાહેબ*
*કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય.*


? Mahadev Har ?
? *​​​Good Morning* ?

Read More