Quotes by Manish in Bitesapp read free

Manish

Manish

@manishjadav


પ્રેમ એટલો અદભૂત હોય છે કે સાહેબ,

આંખો નો પલક જબકે તો પણ ખબર પડી
જાય છે કે શું કેહવા માંગે છે..

ɢᴜᴊᴜᴜʙᴏʏ ᴍᴊ

હું પ્રભું ને પુજતો નથી એટલા માટે કે તું મને પાછી મળે,
હું પુજુ છુ એને એટલા માટે કે તું જેને ચાહે છે એ તને મળે.

Gujuuboy MJ

Read More

i love you
અને તારા વગર નહીં જીવી શકું..
કેહવા વાળા થોડી સબર કરો..
જિંદગી તમને પણ i love myself
મારે કોઈની જરુર નથી ખુશ રહેવા માટે..
પણ લાવીને મુકી દેશે..

Read More

તું મારા મા જીવે છે
    એટલે તો
હું તારા પર મરુ છું.

GUJUUBOY MJ ✍

*બધી કહાનીઓ ફક્ત “Pen” થી નથીં લખેલી હોતી*

*દોસ્તો*

*ઘણી કહાનીઓ “Pain” થી પણ લખેલી હોય છે*

Gujuuboy Mj ✍