Quotes by Manhar Parmar in Bitesapp read free

Manhar Parmar

Manhar Parmar

@manharparmar4860


સંસ્કાર અને અસંસ્કાર વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે,જેને બહુ થોડા લોકો સમજી શકે છે.

-Manhar Parmar

પરિવારનો બોજ ઉઠાવતાં કમર વાંકી વળી જવા છતાં ઘરમાં હસતા મુખે સૌને ખુશ રાખવાનો પ્રયત્ન કરે તેનું નામ છે પિતા.

Read More