Quotes by Manek Dhanraj in Bitesapp read free

Manek Dhanraj

Manek Dhanraj

@manekdhanraj5251


*જે ભૂલમાંથી આપણે કંઈ શીખતા નથી,*

*એજ આપણા જીવનની સૌથી મોટી ભૂલ હોય છે !!*

*_GooD MorninG_*

*ખબર નહીં કઈ રીતે મારો ભગવાન મને પારખે છે,*

*પરીક્ષા પણ મુશ્કેલ લે છે અને નાપાસ પણ થવા દેતો નથી !!,*

*ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લ્યો…*

*સાહેબ*

*જીંદગી રોજ સીલેબસ બહારના જ સવાલ પૂછશે..*?

*?""Good Morning"" ?*

*એવું નથી કે...,*
*દરેક વખત અહંકાર જ નડે,...,*

*ક્યારેક તો વધુ પડતા*
*સંસ્કાર પણ નડે.....*

*Good morning....??*

*જો બધા તમારા થી ખુશ છે તો નક્કી તમે જીવનમાં ઘણું કોમ્પરોમાઇઝ કર્યું છે*

*અને જો તમે બધા થી ખુશ છો તો નક્કી તમે જીવનમાં ઘણું જતું કર્યું છે*

GOOD MORNING

Read More