Quotes by Manali Sadhrakiya in Bitesapp read free

Manali Sadhrakiya

Manali Sadhrakiya

@manalinesadiya
(11)

વિકલ્પ આપવામાં આવે તો આપણે બધા જ સરળ પ્રશ્નનો જ જવાબ આપી.. અઘરા પ્રશ્નને ઓપ્શનમા જવા દઈએ છીએ.. પરંતુ જિંદગી ઓપ્સન નથી આપતી.. દરેક પ્રશ્નનાં જવાબ મેળવવા જ પડે છે... તો આ જિંદગીનો લગભગ સૌથી અઘરો પ્રશ્ન એટલે " પ્રેમ કયારે થયો કહેવાય? " એનો જવાબ શુ હોઈ શકે? વાંચો માતૃભારતી પર@ manali sadhrakiya...

Read More