Quotes by Manahar Parmar in Bitesapp read free

Manahar Parmar

Manahar Parmar

@manaharparmar3112199


ફૂલોની જેમ મહેકતું રહે તમારું જીવન

આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત ૨૦૮૧ નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે, ઈશ્વર આપના પરિવાર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન ને પ્રાર્થના…..

Read More

મરજી થી મળે તો ઠીક છે બાકી પરાણે, પારકું તો શું પોતાનુંય ના જોવે !!!

જે મળવાનું જ નથીને તેને ચાહવું એ,

દરેકની હિમ્મતની વાત નથી હોતી.

-Manahar Parmar

ગમ તું ના કર,
આજીવન નથી,
ગમતુ કર,
આ જીવન છે.

-Manahar Parmar

નથી જાણતો કઈ દિશામાં આગળ વધી રહ્યો છું,
જાણું છું એટલું કે રસ્તા પર ચાલી રહ્યો છું !

છેતરાયેલ અને ઘડાયેલ
ક્યારેય પાછા પડતાં નથી.

જેવા છો એવા ઓરિજિનલ જ રહો,

કારણ કે વૅલ્યુ અને કોપી ઓરિજિનલ ની જ થતી હોય છે..!!

होंगे लाखों दीवाने उनके हुस्न के,
हम तो आज भी सुबह की चाय के दीवाने हैं।

મિલન તણી મથામણ પણ ક્યાં હોય છે મુજને!
જરા અમથી આંખ બંધ કરું ભાળુ છુ હું તુજને.