Quotes by Siddhesh Makvana in Bitesapp read free

Siddhesh Makvana

Siddhesh Makvana

@makvanasidgmailcom


અજાણી અને ખોટી વ્યક્તિ સાથે લગ્ન કરીને પાછળ થી પછતાવા કરતા તો એકલા અને સિંગલ રહી ને જીવવું વધારે પસંદ કરીશ

Read More

'ના' કહેતા આવડશે તો જ 'હા' નું મુલ્ય રહેશે

ઓશો

જ્ઞાન નું વેચાણ થઇ શકે નહિ અને ડહાપણ ને ખરીદી શકાય નહિ

ઓશો

ક્રાંતિ થાય ત્યારે સૂકા ભેગું લીલું પણ બળતું હોય છે

દરેક વસ્તુ ને ઉજળી બાજુ હોય છે, પણ
આપણને તે શોધી કાઢતાં આવડવી જોઈએ

માણસ કાંટાળી કેડી પર ખુશી થી ચાલી શકે છે કેમ કે બે પ્રેમાળ આંખો એ કેડી પર અજવાળું પાથરતી રહે છે

ગુણવંત શાહ

Read More

ટેલિફોન પર થયેલી વાતચિત પણ આખરે શબ્દો ની બંદીની ગણાય

હું અને તું

શબ્દો ની કેદ માંથી છૂટવા મૌન ની શરણે જવું જોઈએ, પ્રિયજન ને મળવાની એજ ખરી રીત છે