Quotes by Naresh Makvana in Bitesapp read free

Naresh Makvana

Naresh Makvana

@makvananaresh05gmail.com232712


आज पढोगे,तो आगे बढोगे,
आज भी नही पढ़ा,तो जिंदगी से हररोज लड़ोगे।
#नरेश मकवाणा

જિંદગી આપણી મજા લઈ લે,એની પેલા.
આપણી જિંદગી ની મજા લઈ લેવાની.
#નરેશ મકવાણા

आई है किसी की याद,वो याद पुरानी है,
आई है घर की याद,वो घर पुराना है।

तेरे दिलमें नही तो,
कही भी नही।

થિયેટર માં જતી લાઈન જયારે લાયબ્રેરીમાં લાગશે,
દેશનો યુવાધન ત્યારે આગળ આવશે....
-નરેશ મકવાણા

ખુલાસા જાત સાથે હોય,
દુનિયા સાથે નહીં.

તારીખ દેખના બંદ કર દિયા,
તાકી પતા ના ચલે કી,
વક્ત કિતના ગુજર ગયા.