Quotes by makvana Manu in Bitesapp read free

makvana Manu

makvana Manu

@makvanamina4840


મંજિલે ઉન્હિકો કો મિલતી હે જિનકે સપનો મે જાન હોતી હે, પંખ હોને સે કુંછ નહિ હોતા હોસલો સે ઉડાન ભરની પડતી હે...

હરિવંશરાય બચ્ચન.

Read More

એ રીતે ઝબકી દિલ ની ઝંખના જાગી ઊઠે ,
ઊંઘતી રાધા હસે ને વાંસળી વાગી ઊઠે.

તારા પ્રેમ માં પડવાની નોતી દાનત મારી,
પણ સુ કરું તે પાડી ખોટી આદત તારી.