Quotes by MAKVANA KISHOR in Bitesapp read free

MAKVANA KISHOR

MAKVANA KISHOR

@makvanakishorbhai2758


love is may life......

epost thumb

એમને ચાહી જ એટલી કે ભુલાવી ન શક્યો
દીલ ન જખ્મો ન પણ છુપાવી શક્યો
જુદાઇ પછી પણ એટલો પ્રેમ કરુ છું
કે જુદાઇ નો ઇલ્જામ પર એમની પર ન લગાવી શક્યો..!!
mr. Zala

Read More

ના તમે મને મળવા  આવ્યા અને
ના હુ તમારી  સામે આવી શક્યો
મારા દીલ નુ દદૅ પણ તમને ના કહી શક્યો
બસ ઉદાસ બની ને બેસી રહ્યો તમને યાદ કરી ને…
તમે મને ક્યારેય યાદ ના કયોૅ અને હુ ક્યારેય તમને ભુલાવી ના શક્યો..!!

Read More

ખરી ગયેલા પાન ફરી લીલા નથી થતા

કહે છે લોકો બીજો પ્રેમ કરી લો.

કોણ સમજાવે એમને કે સાચા પ્રેમના અલ્પવિરામ નથી હોતા...

mr. Zala

Read More

"ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો."

નાદાન છે એ, હેરાન છે એ

પોતાના જ પ્રશ્નોથી પરેશાના છે એ

કેવી રીતે સમજાઉ એમને કે પ્રેમ શુ હોય છે

હજુ સાચા પ્રેમથી દૂર છે એ...

Read More