Quotes by Rajput Mahipatsinh in Bitesapp read free

Rajput Mahipatsinh

Rajput Mahipatsinh

@mahipatsinh720273gmail.com234019


હારવું જ પડે તો એ રીતે હારો સાહેબ કે જીતનાર ને પણ જીવનભર અફસોસ રહી જાય !!

-Rajput Mahipatsinh

મારો તો સ્વભાવ છે દૂધમાં સાકર ની જેમ ભળી જવાનો
પણ અમુક લોકો ને ડાયાબિટિસ હોય તો
મારો શું વાંક

-Rajput Mahipatsinh

વેરી ઘા કરે તો વકીલ કરવો જોઇએ
પણ
વ્હાલા ઘા કરે
તો સહન જ કરવો પડે

-Rajput Mahipatsinh