Quotes by Maya in Bitesapp read free

Maya

Maya

@mahinikalam
(896)

આજે પણ હારેલી બાજી રમવાનું પસંદ કરું છું
કારણ કે
મને ખબર છે… ક્યારેક હારેલી બાજી જ જીતની સૌથી સુંદર કહાની લખે છે. ♡

Read More

"લોકોને મારી સ્માઈલ દેખાય છે,
મારી અંદરની લડાઈ નહીં…
જિંદગી બહારથી સુંદર લાગે છે,
પણ અંદરથી કેટલી ઊંડી છે એ કોઈ નથી જાણતું."

Read More